ટેરિફ સૂચિ
નિવાસી/બિન-નિવાસી ભારતીય નાગરિકો માટે લાગુ થવાપાત્ર (1લી ડિસેમ્બર,2014થી લાગુ)

પ્રકાર લોન સ્કીમ યોજના બેઝીક ફી /ચાર્જીસ
1. અરજી ફોર્મ 1.હાઉસિંગ લોન
2.હોમ ગાર્ડ લોન
3.રીનોવેશન લોન
4.મોર્ગેજ લોન
5.કોમર્શિયલ લોન
ફ્રી
2. પ્રોસેસિંગ ફી 1.હાઉસિંગ લોન
2.હોમ ગાર્ડ લોન
3.રીનોવેશન લોન
4.કોમર્શિયલ લોન
રૂપિયા 1 લાખ અને રૂપિયા 3 કરોડ સુધીની લોન માટે રૂ.2500/- પ્લસ સર્વિસ ટેક્સ
5. મોર્ગેજ લોન રૂપિયા 5 લાખ અને રૂપિયા 3 કરોડ સુધીની લોન માટે રૂ.2500/- પ્લસ સર્વિસ ટેક્સ
3. વહિવટીય ફી 1.હાઉસિંગ લોન
2.હોમ ગાર્ડ લોન
3.રીનોવેશન લોન
4.કોમર્શિયલ લોન
રૂપિયા 1 લાખ અને રૂપિયા 1 કરોડ સુધીની લોન માટે 1.00 %ની મંજૂર થયેલી લોન પ્લસ સર્વિસ ટેક્સ.
5.મોર્ગેજ લોન રૂપિયા 5 લાખ અને રૂપિયા 1 કરોડ સુધીની લોન માટે 0.56 %ની મંજૂર થયેલી લોન (એસ.ટી. સહિત)
4. સ્વીચ ફી
(વ્યાજના નિર્ધારીતથી ફ્લોરટીંગ દર)
1.હાઉસિંગ લોન સ્વીચિંગની તારીખે લોનની બાકી રકમ 1%ની બાકી લોન વત્તા સર્વિસ ટેક્સ.
2.હોમ ગાર્ડ લોન
3.રીનોવેશન લોન
4.મોર્ગેજ લોન
5.કોમર્શિયલ લોન
ઉપલબ્ધ નથી
5. રૂપાંતરણ ફી
(ફ્લોટીંગ થી (ઉચ્ચ દર)
ફ્લોટીંગ (નીચા દર) સુધી)
1.હાઉસિંગ લોન સ્વીચિંગની તારીખે લોનની બાકી રકમ 1%ની બાકી લોન વત્તા સર્વિસ ટેક્સ.
6. લોનની અગાઉથી ચુકવણી 1.હાઉસિંગ લોન બીએલઆર પર સંપૂર્ણપણે આધારિત ફ્લોટીંગ રેટ શૂન્ય
2.હોમ ગાર્ડ લોન નિર્ધારીત દર પર આધારિત
1. લોન લેનાર દ્વારા તેમના પોતાના સ્રોતથી લોન બંધ કરે (વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવ્યા વગર)
શૂન્ય
3.રીનોવેશન લોન
2. અન્ય (ટેક ઓવર) 2%ની ચુકવવાની બાકી લોન.
7. ખાતાના સ્ટેટમેન્ટ
1.જોગવાઈ આઈટી સર્ટીફિકેટ 
2.છેવટનું આઈટી સર્ટીફિકેટ
3.સ્થિતિ અહેવાલ
1. હાઉસિંગ લોન a] ચાલુ નાણાકીય વર્ષ માટે ફ્રી-એક વખત
2. હોમ ગાર્ડ લોન b] ત્યારપછી :
3. રીનોવેશન લોન ચાલુ નાણાકીય વર્ષ પ્રત્યેક દસ્તાવેજ દીઠ રૂ.500/- વત્તા સર્વિસ ટેક્સ.
4. મોર્ગેજ લોન
5. કોમર્શિયલ લોન અગાઉના નાણાકીય વર્ષ રૂ.500/-નો વર્ષ સાથે ગુણાકાર વત્તા સર્વિસ ટેક્સ.
4. લોન ક્લિયરન્સ સર્ટીફિકેટ 1. હાઉસિંગ લોન
2. હોમ ગાર્ડ લોન
3. રીનોવેશન લોન
4. મોર્ગેજ લોન
5. કોમર્શિયલ લોન
લોન બંધ કરવા પર ફ્રી
8.લોન અથવા જામીનગીરી દસ્તાવેજોની નકલો 1. હાઉસિંગ લોન
2. હોમ ગાર્ડ લોન
3. રીનોવેશન લોન
4. મોર્ગેજ લોન
5. કોમર્શિયલ લોન
પ્રત્યેક પેજ દીઠ રૂ.2/- વત્તા સર્વિસ ટેક્સ.
9.વચગાળાની ચુકવણી માટે સમાંતર જામીનગીરીની પ્રક્રિયા
જેમ કે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી, પોસ્ટલ સેવિંગ્સના સાધનો, બેન્કની નિર્ધારીત મુદતની થાપણો વગેરે.
1. હાઉસિંગ લોન
2. હોમ ગાર્ડ લોન
3. રીનોવેશન લોન
4. મોર્ગેજ લોન
5. કોમર્શિયલ લોન
પ્રત્યેક દસ્તાવેજ દીઠ રૂ.500/- વત્તા સર્વિસ ટેક્સ.
10.કલેક્શન ચાર્જીસ 1. હાઉસિંગ લોન
2. હોમ ગાર્ડ લોન
3. રીનોવેશન લોન
4. મોર્ગેજ લોન
ચેક માન્ય ન રહેવા માટે સાધન (ઈન્સ્ટ્રુમેન્ટ) દીઠ રૂ.300/- વત્તા સર્વિસ ટેક્સ.
5. કોમર્શિયલ લોન બહાર ગામના ચેક માટે લાગુ નથી
11. A] રિકવરી ચાર્જીસ
(અદાલતની દરમિયાનગીરી વગર)
હપ્તા ભરવામાં નાદારી
1. હાઉસિંગ લોન
2. હોમ ગાર્ડ લોન
a] 1-2 મહિના હપ્તા દીઠ રૂ.250/-
3. રીનોવેશન લોન b] 3-12 મહિના 6%
4. મોર્ગેજ લોન c] 13-24 મહિના 10%
5. કોમર્શિયલ લોન d] 25 મહિના અને એથી વધારે 12%
B] રિકવરી ચાર્જીસ
(ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ ઈન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટની સિક્યુરીટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ધારા,2002 હેઠળ)
1. હાઉસિંગ લોન
2. હોમ ગાર્ડ લોન
3. રીનોવેશન લોન
4. મોર્ગેજ લોન
5. કોમર્શિયલ લોન
વાસ્તવિક
ખર્ચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website