સમગ્ર દેશભરમાં સેંકડોની સંખ્યામાં ઈમારતોનું નિર્માણ થઈ રહ્યું છે,ગ્રાહક પાસે અગાઉ કરતાં હવે વધારે પસંદગીના વિકલ્પ છે. જ્યારે તમારી પ્રોપર્ટીની ખરીદીને ધિરાણ પૂરું પાડવા લોન મેળવવા માંગતા હોવ ત્યારે બે બાબતને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે.

 1. સ્થળ
 2. પ્રોપર્ટીના બાંધકામનો તબક્કો

આ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દા અંગે પણ તમારે વિચાર કરવો જોઈએ:

 • પોષણક્ષમતા
 • પ્રોપર્ટીના ટાઈટલ ક્લિયર
 • જાહેર પરિવહનના વિકલ્પો
 • બજારો
 • બિલ્ડરની શાખ
 • તમારી ઓફિસથી અંતર
 • શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની નિકટતા.
 • વિસ્તારમાં હોસ્પિટલો અને અન્ય ડોક્ટરોની નિકટતા.
 • પાણી પુરવઠો (24 કલાક, 18 કલાક ઉપલબ્ધ)
 • પ્રદૂષણનું પ્રમાણ અને ટ્રાફિક
 • સોસાયટીના ખર્ચ અને જાળવણી ખર્ચ
 • ગુનાનું પ્રમાણ અને સુરક્ષા વ્યવસ્થા સ્થિતિ
 • પાર્કિંગનો અવકાશ, અને ભવિષ્યમાં તેની ઉપલબ્ધતા
 • પ્રત્યેક મહિને સોસાયટી ખર્ચ

પ્રોપર્ટીની પુનઃવેચાણ કેસમાં

 • પ્રોપર્ટીના ટાઈટલ
 • લીકેજની સમસ્યાઓ
 • સામાન્ય જાળવણી અને સ્વચ્છતા
 • સોસાયટી ટ્રાન્સફર ચાર્જીસ

યાદ રાખો કોઈ પણ બાંધકામ હેઠળની પ્રોપર્ટીમાં તમારા રસ પ્રમાણે તમે પ્રોપર્ટીમાં ફેરફાર કરી શકો છે. પ્રોપર્ટીના દર પર આપવામાં આવેલ

ડિસ્કાઉન્ટનો આધાર તમારી ભાવતાલ કરવાની કૂશળતા પર રહેલો છે. વિવિધ પ્રોપર્ટીઝ સાથે તુલના કરવા હોમ સિલેક્શન તપાસ યાદીને ડાઉનલોડ કરો.