જીઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસઃ છઠ્ઠો માળ, રોયલ ઈન્સ્યોરન્સ બિલ્ડિંગ, ૧૪, જમશેદજી તાતા રોડ, ચર્ચગેટ, મુંબઈ – 400 020.

30મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા/અર્ધવાર્ષિક ગાળા માટેના ઓડિટ નહીં કરાયેલ નાણાકીય પરિણામો

ભાગ ૧

30મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા/ અર્ધવાર્ષિક ગાળા માટેના ફક્ત કંપનીના ઓડિટ નહીં કરાયેલ નાણાકીય પરિણામોનું નિવેદન

(લાખમાં રૂપિયા)
ખાસ પૂરા થયેલા ત્રિમાસિક પૂરા થયેલા અર્ધવાર્ષિક સમય ગાળો પૂર્ણ થયેલ વર્ષ
30.09.2014 30.06.2014 30.09.2013 30.09.2014 30.09.2013 31.03.2014
(ઓડિટ કરાયેલ)
સંચાલકીય આવક 17851 16825 15421 34676 30158 62356
અન્ય સંચાલકીય આવક (રોકાણ આવક) 18 39 27 57 76 136
કુલ આવક 17869 16864 15448 34733 30234 62492
ખર્ચ
ધિરાણ ખર્ચ 12402 11647 10298 24049 20080 41925
કર્મચારી લાભોનો ખર્ચ 401 407 299 808 659 1386
ઘસારો અને એમોર્ટાઈઝેશન 82 81 51 163 100 205
અન્ય ખર્ચા 1069 891 1440 1960 2729 5650
કુચ ખર્ચ 13954 13026 12088 26980 23568 49166
અન્ય આવક પૂર્વે સંચાલકીય નફો અને અપવાદરૂપ વસ્તુઓ 3915 3838 3360 7753 6666 13326
અન્ય આવક અને અપવાદરૂપ વસ્તુઓ    - - - - - -
કર પૂર્વેની સામાન્ય કામગીરીમાંથી નફો 3915 3838 3360 7753 6666 13326
કરની જોગવાઈ 1180 1180 1122 2360 2212 4450
સ્થગિત કર(અસ્કયામત) / જવાબદારી (91) (125) (233) (216) (447) (879)
કરવેરા બાદનો નફો (ખાસ અનામત પરના ડીટીએલ અગાઉ) 2826 2783 2471 5609 4901 9755
ખાસ અનામત પર ડીટીએલ 243 247 - 490 - -
કર બાદનો ચોખ્ખો નફો 2583 2536 2471 5119 4901 9755
ભરપાઈ થયેલી શેર મૂડી (ફેસવેલ્યુ રૂ. 10/-) 5385 5385 5385 5385   5385 5385
૩૧મી માર્ચના રોજ અનામત 55663
શેરદીઠ કમાણી (ઈપીએસ)
(એ) ચોક્કસ અવધી માટે અસાધારણ વસ્તુઓ પૂર્વે મૂળ અને ઘટાડવામાં આવેલ શેરદીઠ કમાણી (રૂ.) 4.80 4.71 4.59 9.51 9.10 18.12
(બી) ચોક્કસ અવધી માટે અસાધારણ વસ્તુઓ બાદ મૂળ અને ઘટાડવામાં આવેલ શેરદીઠ કમાણી (રૂ.) 4.80 4.71 4.59 9.51 9.10 18.12
દેવા ઈક્વિટી ગુણોત્તર ડેટ ઈક્વિટી રેશિયો 8.59 7.94 8.47
ડેટ સર્વિસ કવરેજ રેશિયો 0.51 0.58 0.50
ઈન્ટરેસ્ટ સર્વિસ કવરેજ રેશિયો 1.35 1.40 1.38
ભાર ૨

30મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલ ત્રિમાસિક ગાળા / અર્ધવાર્ષિક ગાળા માટેની ચોક્કસ માહિતી

ખાસ પૂરા થયેલા ત્રિમાસિક પૂરા થયેલા અર્ધવાર્ષિક સમય ગાળો પૂર્ણ થયેલ વર્ષ
30.09.2014 30.06.2014 30.09.2013 30.09.2014 30.09.2013 31.03.2014
(ઓડિટ કરાયેલ)
એ. ચોક્કસ શેરહોલ્ડિંગ :
એ. ચોક્કસ શેરહોલ્ડિંગ :
જાહેર શેરહોલ્ડિંગ :
શેરોની સંખ્યા 31522642 31522642 31604240 31522642 31604240 31604240
શેરહોલ્ડિંગની ટકાવારી 58.54 58.54 58.69 58.54 58.69 58.69
પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રુપ શેરહોલ્ડિંગ
એ) ગીરો/ બોજ
શેરની સંખ્યા NIL NIL NIL NIL   NIL
શેરોની ટકાવારી (પ્રમોટર ગ્રુપની કુલ શેરહોલ્ડિંગ % માં) NIL NIL NIL NIL    NIL
શેરોની ટકાવારી (કંપનીની કુલ શેરમૂડી % માં) NIL NIL NIL NIL      NIL
બી) બિન-બોજારૂપ
શેરની સંખ્યા 22328424 22328424 22246826 22328424 22246826 22246826
શેરોની ટકાવારી (પ્રમોટર ગ્રુપની કુલ શેરહોલ્ડિંગ % માં) 100 100 100 100    100   100
શેરોની ટકાવારી (કંપનીની કુલ શેરમૂડી % માં) 41.46 41.46 41.31 41.46 41.31 41.31
(*) આઈએસસીઆર= વ્યાજ, કર,ઘસારો અને એનપીએ જોગવાઈ/વ્યાજ ખર્ચ અગાઉનો નફો; ડીએસસીઆર= વ્યાજ, કર, ઘસારો અને એનપીએ જોગવાઈ+ હાઉસિંગ લોન મિલકતો/(વ્યાજ+ ઋણની મૂળ રકમની પરત ચુકવણી) અગાઉનો નફો.
ખાસ પૂરા થયેલા ત્રિમાસિક 30.09.2014
બી. રોકાણકારની ફરિયાદોઃ-
ત્રિમાસિક ગાળાની શરૂઆતમાં પડતર 0
ત્રિમાસિક ગાળા દરમિયાન મળેલ. 5
ત્રિમાસિક ગાળા દરમિયાન કરવામાં આવેલ નિકાલ 5
ત્રિમાસિક ગાળાને અંતે ઉકેલ મેળવ્યા વગરની બાકી ફરિયાદ 0
લિસ્ટીંગ એગ્રીમેન્ટની કલમ ૪૧ (V)(h) હેઠળ જરૂરી ઈક્વિટી અને જવાબદારીઓ તેમ જ અસ્કયાતો (ઓડિટ કરાયેલ) નીચે પ્રમાણે સ્ટેટમેન્ટમાં દર્શાવેલ છે.
(લાખમાં રૂપિયા)
ખાસ
પૂરા થયેલા અર્ધવાર્ષિક સમય ગાળો પૂર્ણ થયેલ વર્ષ
30.09.2014 31.03.2014
(ઓડિટ કરાયેલ)
A. ઈક્વિટી અને જવાબદારીઓ :
1.શેરધારકોનું ભંડોળ :
 (a) મૂડી 5388 5388
 (b) અનામત અને પુરાંત 60779 55660
શેરધારકોના ભંડોળનો પેટા સરવાળો 66167 61048
2.બિન ચાલુ જવાબદારીઓ:
(a) લાંબા ગાળાના દેવા 403397 363007
(b) લાંબા ગાળાની જોગવાઈઓ 19388 18891
બિન ચાલુ જવાબદારીઓનો પેટા સરવાળો 422785 381898
3.ચાલુ જવાબદારીઓ:
 (a)ટૂંકા ગાળાના દેવા 47050 46802
 (b)ચુકવણીપાત્ર વેપાર 308 514
 (c)અન્ય વર્તમાન જવાબદારીઓ 69430 57700
 (d)ટૂંકા ગાળાની જોગવાઈઓ 70 3850
 વર્તમાન જવાબદારીઓનો પેટા સરવાળો 116858 108866
 ચાલુ – ઈક્વિટી અને જવાબદારીઓ 605810 551812
B. મિલકતો :
1. બિન ચાલુ મિલકતો:
 (a) સ્થિર મિલકતો 422 521
 (b) બિન-ચાલુ રોકાણો 982 993
 (c) સ્થગિત કર મિલકતો (ચોખ્ખી) 5766 6040
 (d) લાંબા ગાળાની લોન અને લાભો 1381 1495
 (e) અન્ય બિન-ચાલુ મિલકતો 1000 1000
 બિન ચાલુ મિલકતોનો પેટા સરવાળો 9551 10049
2.હાઉસિંગ લોન :
 (a) બિન-ચાલુ 558538 505804
 (b) ચાલુ 27621 25458
લોનનો પેટા સરવાળો 586159 531262
3.ચાલુ મિલકતો:
 (a) મળવાપાત્ર વેપાર 992 967
 (b) રોકડ અને બેન્ક સિલક 8411 8990
 (c) ટૂંકા ગાળાની લોન અને લાભો 412 477
 (d) અન્ય ચાલુ મિલકતો 285 67
ચાલુ મિકલતોનો પેટા સરવાળો 10100 10501
 કુલ-મિલકતો 605810 551812
ખાસ નોધઃ
1. રહેઠાણ એકમોની ખરીદી કરવા અથવા બાંધકામ કરવા માટે લોન પૂરી પાડવાનો કંપનીનો મુખ્ય કારોબાર છે.
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ સેગમેન્ટ રિપોર્ટીંગ (એએસ ૧૭) અંગેના હિસાબી ધોરણો તેમ જ કંપનીઝ (હિસાબી ધોરણો) સુધારા નિયમો, ૨૦૧૧ હેઠળ કરવામાં આવેલ સૂચિત પ્રમાણે અલગથી કોઈ રિપોર્ટેબલ સેગમેન્ટ નથી.
2. 30મી સપ્ટેમ્બર,2014ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે અન્ય ખર્ચાઓમાં આકસ્મિક સ્થિતિ માટે કરવામાં આવેલ રૂપિયા 194 લાખ (અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂપિયા 656 લાખ હતા) તેમ જ 30મી સપ્ટેમ્બર,2014ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક સમયગાળા માટે રૂપિયા 480 લાખ (અગાઉના અર્ધવાર્ષિક સમય ગાળામાં રૂપિયા 1255 લાખ)ની અનામતનો સમાવેશ થાય છે.
3. 30મી સપ્ટેમ્બર,2014ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કંપનીએ સ્થિર મિલકતો પર ઘસારાના દરમાં ફેરફાર કર્યો છે જે કંપની ધારા,2013ની સૂચિ-2ના ભાગ સી પ્રમાણે મિલકતની વપરાશ જીવનમાં કરવામાં આવેલ ફેરફાર પ્રમાણે છે. ઉપરોક્ત સ્થિતિને લીધે અર્ધવાર્ષિક ગાળાને અંતે ઉપયોગમાં લેવામાં આવેલ પદ્ધતિ તથા મિલકત વપરાશ જીવનના અંદાજી સમયની અગાઉના વર્ષની તુલનામાં રૂપિયા 89 લાખ જેટલો ઘસારો ગણવામાં આવેલ છે.
4.  વિસ્તૃત પરિપત્ર એનએચબી(એનડી)/ડીઆરએસ/પીઓએલ. 27મી મે,2014ની તારીખના પરિપત્ર નંબર 62/2014 પ્રમાણે નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)એ આવકવેરા ધારા 1961ની કલમ 36(1)( viii) હેઠળ રચવામાં આવેલ “ખાસ અનામત”માં તબદિલ કરવામાં આવેલ રકમના સંબંધમાં ડિફર્ડ ટેક્સ લાયાબિલિટી (ડીટીએલ) માટે હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓને આદેશ આપેલ છે. 22મી ઓગસ્ટ,2014ના રોજ પાઠવવામાં આવેલ અન્ય એક પરિપત્ર એનએચબી (એનડી)/ડીઆરએસ/પીઓએલ.65/2014 પ્રમાણે એનએચબીએ સ્પષ્ટતા કરી હતી કે પહેલી એપ્રિલ,2014ના રોજ ખાસ અનામતમાં શરૂઆતી સિલકમાં ડિફર્ડ ટેક્સ લાયાબિલિટી 25:25:50 પ્રમાણમાં તબક્કાવાર રીતે ત્રણ વર્ષના ગાળા માટે સામાન્ય અનામત સામે યોગ્ય સમન્વય કરવામાં આવી શકે છે. એવી જ રીતે કંપની વર્ષને અંતે એકત્રિત થયેલ ખાસ અનામત પર અંદાજીત ડિફર્ડ ટેક્સ લાયાબિલિટીનું સર્જન કરશે. ઉપરોક્ત પરિપત્ર પ્રમાણે કંપનીનું 30મી સપ્ટેમ્બર,2014ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટેનું નફા-નુકસાનના નિવેદનમાં ફેરફાર કરવા સાથે વધારાની આવક પર ડિફર્ડ ટેક્સ લાયાબિલિટી નફામાંથી કરવામાં આવેલ ખાસ જોગવાઈને અનુરૂપ રહે તેવી અપેક્ષા છે. તુલનાત્મક રીતે સહાયતા કરવા નફા-નુકસાનને લઈ ડિફર્ડ ટેક્સ લાયાબિલિટીની વસુલાત અલગથી જાહેર કરવામાં આવેલ છે.
5. ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ ડિવિડન્ડ સ્વરૂપે રૂપિયા 3231 લાખની તેમ જ 31મી માર્ચ, 2014ના રોજ પૂરા થયેલા વર્ષને અંતે રૂપિયા 549 લાખની ડિવિડન્ડ કરવેરા સ્વરૂપે શેરદીઠ રૂપિયા 6 (શેરદીઠ રૂપિયા 1, રજત જયંતી પ્રસંગે એક ગણાનો સમાવેશ થાય છે) ચુકવણી કરેલ છે.
6. અગાઉના સમયગાળા માટે આંકડા ત્યાં જરૂરી પમ ઓળખવામાં / પુનઃએકત્ર કરવામાં આવી છે.
7. 30મી સપ્ટેમ્બર,2014ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક/અર્ધવાર્ષિક ગાળા માટેના ઉપરોક્ત પરિણામો કંપનીના ઓડિટર્સ દ્વારા “મર્યાદિત સમિક્ષા”ને આધિન છે તેમ જ ઓડિટ કમિટી ઓફ ડિરેક્ટર્સ દ્વારા સમીક્ષા કરવામાં આવેલ છે અને યોગ્ય ભલામણ કરાયેલ છે. 13મી નવેમ્બર,2014ના રોજ યોજાયેલ બેઠકમાં ડેટ લિસ્ટીંગ એગ્રિમેન્ટની કલમ 29 તથા ઈક્વિટી લિસ્ટિંગ એગ્રિમેન્ટની કલમ-41 પ્રમાણે મંજૂરી આપવામાં આવેલ હતી.
 
બોર્ડ વતી
 
 
 
 
સ્થળ: મુંબઇ અશોક કે રોય
તારીખ : 13મી નવેમ્બર, 2014. ચેરમેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website